શું છે તમારો સ્વાસ્થ્ય અધિકાર? કોઈ હોસ્પિટલ તમને દાખલ ન કરે તો...?
Tuesday 9 June 2020
Comment
હાલના સમયમાં કોવિડ-19ના સમયમાં દેશભરમાંથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે, દર્દીને સારવાર આપવાની હોસ્પિટલો ના પાડી રહી છે.
હાલમાં જ એક ગર્ભવતી મહિલાને નોએડાની એક હોસ્પિટલે દાખલ ન કરતા તેના મોતના સમાચાર સામે આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવવાની ચર્ચા વધી ગઈ છે. હાલના સમયમાં કોવિડ-19ના સમયમાં દેશભરમાંથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે, દર્દીને સારવાર આપવાની હોસ્પિટલો ના પાડી રહી છે. એવામાં પ્રશ્ન એ ઉઠે છે કે, શું ભારતીય સ્વાસ્થ્ય સંબંધી અધિકારો જાણે છે? શું તમને ખબર છે કે, આવી પરિસ્થિતિમાં તમે કાયદાકીય લડાઈ લડી શકો છો?
દર્દીઓના અધિકારોના ચાર્ટરમાં 17 અધિકાર
વર્ષ 2018માં પહેલી વખત દેશમાં દર્દીના અધિકારો સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક વિસ્તૃત ચાર્ટર જાહેર કર્યું હતું, જેમાં સ્પષ્ટ રીતે 17 અધિકારની વાત છે.

1 - સ્વાસ્થ્ય સંબંધી દરેક સૂચના તમે ડોક્ટર અથવા હોસ્પિટલ પાસે લઈ શકો છો.
2 - તમારા સ્વાસ્થ્ય અને સારવાર સંબંધી રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ મેળવી શકો છો
3 - ઈમરજન્સીની પરિસ્થિતિમાં પૂરૂ અથવા એડવાન્સ ચૂકવણી ન આપો તો પણ તમારી સારવારની ના નથી પાડી શકતી હોસ્પિટલ4 - તમારી તબીયત વિશે હોસ્પિટલ-ડોક્ટર ગોપનીયતા રાખવી પડે તે સારી બાબત ગણાય
5 - તમારી સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકે ડોક્ટર
6 - માનક અનુસાર, સારવારમાં ક્વોલિટી અને સુરક્ષા તમને મળવી જોઈએ
7 - તમે સારવારના અન્ય વિકલ્પ પસંદ કરી શકો છો.
8 - તમે સેકન્ડ ઓપિનિયન લેવા માટે સ્વતંત્ર છો
9 - સારવારની કિંમત અને સુવિધાને લઈ પારદર્શિતા હોસ્પિટલ-ડોક્ટરોએ રાખવી પડે છે.
10 - તમે દવા અથવા ટેસ્ટ માટે તમારા હિસાબે સ્ટોર અથવા લેબની પસંદગી કરી શકો છો.
11 - ગંભીર રોગની સારવાર પહેલા તમને તેના ખતરા, પ્રક્રિયા અને પરિસ્થિતિ બતાવી મંજૂરી જરૂરી છે.
12 - વ્યવસાયિક હિતોથી સારી રીતે રેફર અથવા ટ્રાસફર કરવા જોઈએ
13 - બાયોમેડિકલ અથવા સ્વાસ્થ્ય શોધમાં સામેલ લોકોથી સુરક્ષા તમને મળવી જોઈએ
14 - ક્લિનિક ટ્રાયલમાં સામેલ દર્દીથી તમને સુરક્ષિત રાખવા પડે છે
15 - બિલિંગ વગેરે પ્રક્રિયાના કારણે તમનેડિસ્ચાર્જ અથવા શબ સોંપવા માટે હોસ્પિટલ તમને ના નથી પાડી શકતી
16 - દર્દીને સરળ ભાષામાં સ્વાસ્થ્ય અથવા સારવાર વિશે શિક્ષિત કરવા જોઈએ
17 - તમારી ફરિયાદ સાંભળી તેનું નિવારણ હોસ્પિટલ-ડોક્ટરે કરવું જોઈએ.
સ્વાસ્થ્ય છે સંવિધાનિક અધિકાર
વર્ષ 1946માં, સ્વાસ્થ્ય વિકાસ માટે હેલ્થ સર્વે અને વિકાસ સમિતિએ પોતાનો રિપોર્ટ ભારત સરકારને આપ્યો હતો. 1950માં લાગુ થયેલા ભારતીય સંવિધાન આર્ટિકલ 21માં નાગરીકોને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે આર્ટિકલ 47 અંતર્ગત સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાજ્યએ લોક સ્વાસ્થ્યમાં સુધાર અને જીવનના સ્ટાન્ડર્ડ સહિત પોષણના સ્તરને સારી બનાવવાનું રહેશે.
શું હોસ્પિટલ તમને સારવાર માટે ના પાડી શકે છે?
નૈતિકતાના હિસાબે આ ખોટુ છે. બીજી બાજુ, જો કોઈ હોસ્પિટલ સ્વાસ્થ્ય સંબંધી ઈમરજન્સી અથવા જરૂરી સમયે તમને સારવાર આપવાની ના પાડે તો તે સીધુ તમારા સંવિધાનિક અધિકારનું હનન માનવામાં આવે છે. અને તેના માટે તમે કાયદાકીય લડાઈ લડી શકો છો. નેશનલ હેલ્થ બિલ 2009માં વિસ્તારથી દર્દીના અધિકાર મામલે ચર્ચા છે.
દર્દીને છે ન્યાયનો અધિકાર
નેશનલ હેલ્થ બિલ 2009ના ત્રીજા અધ્યાયમાં દર્દી માટે ન્યાયનો અધિકાર સુરક્ષિત છે. આ અનુસાર, જો કોઈ વ્યક્તિનો સ્વાસ્થ્યનો અધિકાર કોઈ પણ રીતે છીનવવામાં આવે છે અથવા તેનું હનન કરવામાં આવે છે તો, તે કાયદાકીય લડાઈ લડી શકે છે. વળતર પણ માંગી શકે છે અને પોતાના અધિકારનો દાવો પણ કરી શકે છે.

અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે
તમારી પાસે શું છે કાયદાકીય વિકલ્પ?
ભારતમાં તમે કોઈ ડોક્ટર અથવા હોસ્પિટલ અથવા સ્વાસ્થ્ય કેન્દ્ર વિરુદ્ધ ક્ષતિપૂર્તુ કાયદા, કોન્ટ્રાક્ટ સંબંધી કાયદા, ક્રિમિનલ કાયદા, કન્ઝ્યુમર સુરક્ષા કાયદા અથવા સંવિધાન સંબંધી કાયદા હિશાબે લડાઈ લડી શકો છો. આ લડાઈ બે રીતે લડી શકાય છે. એક, તમે સિવિલ કોર્ટ અથવા કન્ઝ્યુમર કોર્ટમાં અરજી દાખલ કરી વળતર સંબંધી કાર્યવાહી કરી શકો છો. અને બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર બાદ તમે કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરી શકો છો.
0 Response to "શું છે તમારો સ્વાસ્થ્ય અધિકાર? કોઈ હોસ્પિટલ તમને દાખલ ન કરે તો...?"
Post a Comment