એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ બનાવ્યો 'જાદુઈ' બેન્ડ, શું છે તેની ખાસીયતો?
Sunday 10 May 2020
Comment
કોરન્ટાઈન પીરિયડ દરમિયાન જો દર્દી ભાગવાની કોશિસ કરે છે તો. તેનું લોકોશન સરળતાથી ટ્રેક થઈ જશે.
ભોપાલ : કોરોના મહામારીના સમયમાં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ એન્ટી-સી 19 સ્માર્ટ બેન્ડ તૈયાર કર્યો છે. એન્ટી સી 19 બેન્ડ સ્માર્ટ વોચની જેમ જ કામ કરશે. આ બેન્ડની ખાસ વાત એ છે કે, જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ્ય વ્યક્તિના સંપર્કમાં આવશે તો, આ બેન્ડ પરથી એલર્ટનો મેસેજ આવશે. કન્ટેનમેન્ટ જોનમાં જવા પર ડોક્ટર, નર્સ અને પોલીસને રિયલ ટાઈમ ડેટા પણ આપશે. એન્ટી-સી 19 બેંડ સ્માર્ટ વોચની જેમ મોબાઈલ એપ્લિકેશન સાથે કનેક્ટ હશે.
એલર્ટ મેસેજ આપશે એન્ટી-સી 19 બેન્ડ
એન્જિનિયરિંગ વિદ્યાર્થી મયંક અને વિશ્વજીતનું કહેવું છે કે, આ એન્ટી-સી 19 બેંડ પબ્લિક હેલ્થ સર્વિસ અને મોનિટરિંગની દિશામાં કામ કરશે. સ્માર્ટ ફિટનેસ બેન્ડની જેમ જ દેખાતો બેન્ડ છે. જેને મોબાઈલ એપ્લિકેશનથી કનેક્ટ કરી શકાય છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ કોઈ સ્વસ્થ્ય વ્યક્તિના સંપર્કમાં આવે છે તો, બેંડની મદદથી સ્વસ્થ્ય વ્યક્તિની પાસે એલર્ટ રહેવાનો મેસેજ આવશે. તો ડોક્ટર, નર્સ, પોલીસ બેન્ડને પહેર્યા બાદ કોઈ કન્ટેનમેન્ટ એરિયામાં જાય છે, તો આ બેન્ડની મદદથી તે તમામ રિયલ ટાઈમ ડેટા એટલે કે, હાર્ટ બીટ, ટેમ્પરેચર અને બ્રિદીંગ રેટ પણ તુરંત ખબર પડી જશે. બેન્ડને સરવરથી પણ કનેક્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેને રિયલ ટાઈમ ડેટા ક્લાઉડથી લઈ શકાશે.

કોરન્ટાઈન કરાયેલા લોકોનું થઈ શકશે મોનિટરિંગ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, એન્ટી-સી 19 બેન્ડથી કોરોના પોઝિટિવ દર્દી અને કોરન્ટાઈન કરવામાં આવેલા લોકોનું મોનિટરિંગ કરવામાં આવી શકે છે. પહેલા કોરન્ટાઈન કરવામાં આવેલા લોકોના ભાગવાની ફરિયાદ મળતી હતી. એવામાં તેમને ટ્રેક કરવા માટે આ બેન્ડમાં જીપીએસ લગાવવામાં આવ્યું છે. કોરન્ટાઈન પીરિયડ દરમિયાન જો ભાગવાની કોશિસ કરે છે તો. તેનું લોકોશન સરળતાથી ટ્રેક થઈ જશે.
જો કોઈ કોરોના પેશન્ટ બેન્ડ ઉતારી દે છે તો પણ આગામી 5 મિનીટમાં સર્વર સંબંધિત સ્માર્ટ બેન્ડથી મેસેજ એલર્ટ આવી જશે અને એ ખબર પડી જશે કે, કોઈ પેશન્ટે પોતાના હાથમાંથી આ બેન્ડ ઉતારી દીધો છે.

એન્ટીસી-19 બેન્ડ આઈડિયા નેશનલ ઈનોવેશન ચેલેન્જ કોવિડ-19માં સિલેક્ટ
કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે બેન્ડનો આઈડીયા આવ્યો અને કામ સરૂ કર્યું. બેન્ડને તૈયાર કરી આઈડિયા નેસનલ ઈનોવેશન ચેલેન્જ કોવિડ-19માં મોકલ્યો. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ નેશનલ ઈનોવેશન ચેલેન્જ કોવિડ-19 કરાવ્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સારી વાત એ રહી કે, અમારો આઈડિયા કોવિડ-19 ચેલેન્જમાં સિલેક્ટ થઈ ગયો છે. ડિપાર્ટમેન્ટે આઈડિયાને રિવ્યું માટે વૈજ્ઞાનિકોની ટીમને મોકલી આપ્યો છે. જો આમાં કોઈ ખામી હશે તો, તેને દૂર કરી શકાશે. ત્યારબાદથી પ્રોટોટાઈપ માટે સબમિટ કરવામાં આવશે, અને ત્યારબાદથી મોટા સ્તર પર તૈયાર કરવાનું કામ શરૂ થશે. આમાં આગળ વધારે ઈનોવેશન માટે નિહાલ અને મયંક કોતવાલીવાલા પણ રિસર્ચ ટીમમાં કામ કરશે.

0 Response to "એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ બનાવ્યો 'જાદુઈ' બેન્ડ, શું છે તેની ખાસીયતો?"
Post a Comment