12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, IRCTC પર સોમવારે સાંજે 4 વાગ્યાથી થશે બુકિંગ
Sunday 10 May 2020
Comment
સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી કરવામાં આવશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways)ને સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ કરાવની જાહેરાત કરી છે. રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નવી દિલ્હીથી ચાલનારી ટ્રેનોનું રિઝર્વેશન માટે બુકિંગ (ticket booking) 11 મે સાંજ ચાર વાગ્યાથી શરૂ થશે. ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે 15 જોડી યાત્રી (એટલે કે 30 વાપસી યાત્રાએ) ટ્રેનોને 12 મેથી શરુ કરવાની યોજના છે.
કેવી રીતે કરી શકાય ટિકિટનું બુકિંગ?
જાણકારી પ્રમાણે સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી કરવામાં આવશે.

રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ ઉપર લખ્યું છે રેલવે વારાફરથી પેસેન્જર ટ્રેન ચાલુ કરવાનું વિચારી રહી છે. જેને 12 મેથી શરૂ કરશે. શરુઆતમાં 15 જોડી સ્પેશિયલ ટ્રેન ચાલું કરવામાં આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી શરૂ થશે અને દેશના અલગ અલગ સ્ટેશનો સુધી જશે.
ફેસ માસ્ક પહેરવું ફરજિયાત
કોઈપણ મુસાફરને યાત્રા દરમિયા કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે યાત્રીઓને ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટેશન ઉપર દરેક યાત્રીઓને ડિપાર્ચર દરમિયાન સ્ક્રીનિંગથી પસાર થવું પડશે. યાત્રીઓમાં સંક્રમણનું કોઈપણ લક્ષણ નહીં હોય તો જ યાત્રીઓને મંજૂરી આપવામાં આવશે.કયા રૂપ ઉપર ચાલશે ટ્રેન?
રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.
ભારતમાં લાગુ છે લોકડાઉનનો ત્રીજું ચરણ
કોરોના વાયરસ સંકટના કારણે દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જે 17 મે સુધી ચાલું રહેશે. 17 મે બાદ લોકડાઉનના સમયને વધારવું છે. આની આગળની રણનીતિ શું હશે તે વડાપ્રધાન મોદી 11 મેના દિવસે વીડિયો કોન્ફરન્સિંગથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે

0 Response to "12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, IRCTC પર સોમવારે સાંજે 4 વાગ્યાથી થશે બુકિંગ"
Post a Comment