સુરત મનપાનો મોટો નિર્ણય: કલ મધરાતથી 14 મેં સુધી શાકભાજી માર્કેટ અને APMC 7 દિવસ સંપુર્ણ બંધ રાખશે

સુરત મનપાનો મોટો નિર્ણય: કલ મધરાતથી 14 મેં સુધી શાકભાજી માર્કેટ અને APMC 7 દિવસ સંપુર્ણ બંધ રાખશે

શાકભાજી કે ફ્રૂટ વેચી શકાશે નહીં કોરોના સંક્રમણ રોકવા મ્યુનિ.કમિશનર બંછાનીધી પાનીનો મહત્વનો નિર્ણય

અમદાવIદ બાદ સુરતે પણ મોટો નિર્ણય લીધો છે. સુરતકમિશનર બંછાનીધી પાનીએ મોટો નિર્ણય કરતા  આવતીકાલ રાતે12 વાગ્યાથી શાકભાજી માર્કેટ અને APMC સાત દિવસ માટે સંપુર્ણબંધ કરાયા છે આવતીકાલ તારીખ 9મીથી 14 મેં સુધી શાકભાજીવેચવા પર પ્રતિબંધ લગાવ્યો  છે શાકભાજી કે ફ્રૂટ વેચી શકાશે નહીંકોરોના સંક્રમણ રોકવા મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીનોમહત્વનો નિર્ણયલીધો છે 

0 Response to "સુરત મનપાનો મોટો નિર્ણય: કલ મધરાતથી 14 મેં સુધી શાકભાજી માર્કેટ અને APMC 7 દિવસ સંપુર્ણ બંધ રાખશે"

Post a Comment

Native Banner