વિશાખાપટ્ટનમ ગેસ લીકઃ વડાપ્રધાન મોદીએ બોલાવી NDMAની બેઠક : રાહુલ ગાંધીએ કરી મદદની અપીલ

વિશાખાપટ્ટનમ ગેસ લીકઃ વડાપ્રધાન મોદીએ બોલાવી NDMAની બેઠક : રાહુલ ગાંધીએ કરી મદદની અપીલ

ગેસ લીક થવાના કારણે ત્રણ કિલોમીટર સુધી તેની અસર વર્તાઈ


નવી દિલ્હી : વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની દુર્ઘટના અંગે પીએમ મોદીએ નેશનલ ડિઝાસ્ટર મનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી છે  વડાપ્રધાન કનિદૈ લાકિઅ મોદીએ ટ્વિટ કરીને ગેસ લીકની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે, ગેસ લીકની ઘટના પર સરકાર નજર રાખી કનિદૈ લાકિઅ રહી છે.    અકિલા રાહુલ ગાંધીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પાસે મદદની અપીલ કરી છે. રાહુલે કહ્યું, હું કોંગ્રેસ કાર્યકર્તાઓ-નેતાઓ કનિદૈ લાકિઅ પાસે અપીલ કરુ છું કે તે પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ જરૂર કરે.  તે લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે જે પોતાનાને ખોઈ કનિદૈ લાકિઅ ચુક્યા છે. હું પ્રાર્થના કરૂ છું કે હોસ્પિટલમાં દાખલ લોકો તરત જલ્દી થઈ જાય.

0 Response to "વિશાખાપટ્ટનમ ગેસ લીકઃ વડાપ્રધાન મોદીએ બોલાવી NDMAની બેઠક : રાહુલ ગાંધીએ કરી મદદની અપીલ"

Post a Comment

Native Banner