રાજકોટમાં ૪ દિ'ની શાંતિ બાદ વધુ બે કેસ પોઝીટીવ જાહેર થતા તંત્રમાં દોડધામ થઇ પડી છેઃ બંને રાજકોટ શહેરના અને ૩૮ વર્ષના પુરૂષ અને ૧૯ વર્ષની યુવતીનો ટેસ્ટ પોઝીટીવ જાહેર થયો છેઃ આજે કુલ૧૬૬ સેમ્પલ લેવાયા તેમાં ૧૩પ નું રીઝલ્ટ નેગેટીવ જાહેર થયું છે. ર૯ નું પરીણામ હવે આવશેઃ આ ૧૬૬ માં ૧૩પ -રાજકોટ શહેર તો પપ -રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રના છે.
0 Response to "રાજકોટમાં વધુ બે કેસ પોઝીટીવ જાહેરઃ ફરી કોરોના ધુણ્યોઃ ૧૬૬ સેમ્પલ લેવાયાઃ ૧૩પનું રીઝલ્ટ નેગેટીવ"
0 Response to "રાજકોટમાં વધુ બે કેસ પોઝીટીવ જાહેરઃ ફરી કોરોના ધુણ્યોઃ ૧૬૬ સેમ્પલ લેવાયાઃ ૧૩પનું રીઝલ્ટ નેગેટીવ"
Post a Comment