ચેતવણી! 4 કરોડ લોકોના ફોનમાં છે 2020ની સૌથી ખતરનાક એપ, ફટાફટ ડિલિટ કરવાની સલાહ
Monday 8 June 2020
Comment
સાઈબર સિક્યોરિટી ફર્મ Upstream Systemએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2020ની સૌથી ખતરનાક એપ 'Snaptube'ને 40 મિલિયન એટલે કે ચાર કરોડ લોકોને ડાઉનલોડ કરી છે.
નવી દિલ્હીઃ એપ્સમાં વાયરસ (malicious Apps) હોવાઆ ફોનની ગેલેરીમાં પહેલાથી જ હાર છે આ એપ: આ એપથી યુઝર્સ પોપ્લુલગર વીડિયો અને ઓડિયો સ્ટ્રીમિંગ સાઈડ જેવી યુટ્યૂબ અને ફેસબુકના વીડિયો અને ઓડિયો ડાઉનલોડ કરી શકે છે. જાણવા મળ્યું છે કે, Snaptubeની પોતાની વેબસાઈટ પણ છે. આ વેબસાઈટ પ્રમાણે એપને દુનિયાભરમાં 300 મિલિયન એટલે કે 30 કરોડથી વધારે યુઝર્સે ડાઉનલોડ કરી છે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે આ એપ હુવાવેની App Gallery ઉપર પણ છે. (પ્રતિકાત્મક તસવીર)ના સમાચાર છાસવારે આવતા રહે છે. એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેલિશયસ મોબાઈલ એપ્સની કુલ સંખ્યા ગત વર્ષની ત્રિમાસિકની તુલનામાં 2020ની પહેલી ત્રિમાસિકમાં બેગણી થઈ છે. પરંતુ રિપોર્ટમાં આનાથી વધારે ખતરનાક ખુલાસો કરવામાં આવ્યો છે. સાઈબર સિક્યોરિટી ફર્મ Upstream Systemએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2020ની સૌથી ખતરનાક એપ Snaptubeને 40 મિલિયન એટલે કે ચાર કરોડ લોકોને ડાઉનલોડ કરી છે.
સ્નેપટ્યૂબને ચાઈનાની કંપની Mobiuspaceએ બનાવી છે. રિપોર્ટ પ્રમાણે આ એર ફોનમાં ડાઉનલોડ થયા પછી પરમિશન વગર જ યુઝર્સની પ્રીમિયમ સર્વિસ માટે સાઈન-અપ કરે છે. આ ઉપરાંત એડ ક્લિક એક્વિવિટી પણ કરી શકે છે. જેમાં તે વિજ્ઞાપનો જાતે જ ડાઉનલોડ અને તેના પર ક્લિક પણ કરી દે છે.
રિપોર્ટમાં કહેવા આવ્યું છે કે છેલ્લા સાત 7 કરોડથી વધારે ફ્રોર્ડ ટ્રાન્જેક્શન સ્નેપટ્યૂબ થકી કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષે ત્રણ કરોડથી વધારે ફ્રોડ ટ્રાન્જેક્શન સામે આવી ચૂક્યા છે. જેને Secure-D પ્લેટફોર્મે બ્લોક કરી છે.
પ્લે સ્ટોર ઉપર નથી આ એપ: જાણકારી માટે જણાવી દઈએ કે ગૂગલે આ એપને પ્લે સ્ટોરમાંથી પહેલાથી જ ડિલિટ કરી દીધી હતી. પરંતુ યુઝર્સ હજી પણ થર્ડ પાર્ટીથી ડાઉનલોડ કરી રહ્યા છે. જો તમે એડ્રોઈડ યુઝર્સ છો અને તમારા ફોનમાં આ એપ છે તો તરત જ ડિલિટ કરવાની સલાહ આપવામાં આવે છે.
0 Response to "ચેતવણી! 4 કરોડ લોકોના ફોનમાં છે 2020ની સૌથી ખતરનાક એપ, ફટાફટ ડિલિટ કરવાની સલાહ"
Post a Comment