વેસાક દિવસ પર ઓનલાઇન સમારોહ, PM નરેન્દ્ર મોદી 9 વાગ્યે સંબોધિત કરશે
Wednesday 6 May 2020
Comment
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima)ના અવસરે ઓનલાઇન વેસાક વૈશ્વિક સમારોહ (International Day of Vesak)માં ભાગ લેશે. પીએમ મકોદી આ અવસરે સવારે 9 વાગ્યે સંબોધન કરશે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે બુદ્ધ પૂર્ણિમાનું પર્વ લાઇટ સ્ટ્રીમિંગના માધ્યમથી ઉજવવામાં આવશે. આ પર્વ સંક્રમણથી માર્યા ગયેલા લોકોની યાદમાં અને કોરોના-19 યૌદ્ધાઓના સન્માનમાં ઉજવવામાં આવી રહ્યો છે. સાંસ્કૃતિક મંત્રાલય, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન (IBC)ની સાથે મળી એક આભાસી પ્રાર્થના કાર્યક્રમ આયોજિત કરી રહ્યું છે. તેમાં દુનિયાભરના બૌદ્ધ સંઘના પ્રમુખ ભાગ લેશે. સોનિયા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, પૂછ્યું- લૉકડાઉન 3.0 બાદ શું? પ્રાર્થના સમારોહ ને પવિત્ર ગાર્ડન લુમ્બિની (નેપાળ), મહાબોધિ મંદિર (બોધગયા, ભારત), મૂલગંધ કુટિ વિહાર (સારનાથ), પરિનિર્વાણ સ્તૂપ (કુશીનગર) તથા અન્ય સ્થળોથી લાઇવ દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુદ્ધ પૂર્ણિમા પર વેસાક દિવસ ભગવાન બુદ્ધના જન્મ, બુદ્ધિત્વની પ્રાપ્તિ અને તેમના મહાપરિનિર્વાણની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.

0 Response to "વેસાક દિવસ પર ઓનલાઇન સમારોહ, PM નરેન્દ્ર મોદી 9 વાગ્યે સંબોધિત કરશે"
Post a Comment