લો હવે આવી ગયું ઓટોમેટિક કોન્ટેક્ટ લેસ હેન્ડ સેનિટાઈઝર મશીન

લો હવે આવી ગયું ઓટોમેટિક કોન્ટેક્ટ લેસ હેન્ડ સેનિટાઈઝર મશીન

અમદાવાદના એન્જીનિયર એ આ જોરદાર ઇનોવેશન તૈયાર કર્યું

સંજય ટાંક, અમદાવાદ : લો હવે માર્કેટમાં ઓટોમેટિક કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઇઝર મશીન આવી ગયું છે એટલે હવે બોટલનું બટન પ્રેસ કરીને સેનિટાઇઝરથી હેન્ડ સેનિટાઇઝ કરવાની જરૂર નહીં પડે. હવે માત્ર કોન્ટેક્ટ લેશ મશીનની નોઝલ નીચે તમે હાથ રાખશો એટલે એ નોઝલ માંથી સેનિટાઈઝરનો સ્પ્રે થશે અને આપોઆપ હેન્ડ સેનિટાઈઝ થઈ જશે.

 આવા સમયે અમદાવાદના એક એન્જિનિયર ઓમકાર ત્રિવેદીએ કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઈઝ મશીન બનાવ્યું છે. દેખાવે આ મશીન એકવા વોટર પ્યુરીફાયર જેવું છે. વ્યવસાયે તો ઓમકાર પ્રિન્ટીગ પ્રેસનો બિઝનેસ કરે છે પણ કોરોનાનું સંક્રમણ વધતા તેઓએ સેનિટાઈઝ ટનલ બનાવવાનું શરૂ કર્યું હતું. સેનિટાઈઝ ટનલ માંથી જ તેઓને કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવાનો વિચાર આવ્યો. હતો. આ સિસ્ટમને કોમ્પેક બનાવી ઓટોમેટિક કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવ્યુ છે. આ મશીન કોઇપણ કોર્પોરેટ ઓફિસ, બેન્ક, કંપનીમાં લગાવી શકાય છે. સાથે ઘરમાં પણ આ મશીન લગાવી શકાય છે.અમદાવાદના એન્જીનિયર એ આ જોરદાર ઇનોવેશન તૈયાર કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના ના સંક્રમણથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વારંવાર વ્યક્તિ પોતાના હાથ સાબુ થી ધોવે કે પછી પોતાના હેન્ડ સેનિટાઈઝ કરે. આમ તો બજારમાં નિતનવા સેનિટાઈઝર ઉપલબ્ધ છે પરંતુ તેનો ઉપયોગ કરવા માટે જે તે સેનિટાઈઝરની બોટલને અડકવું તો પડે જ છે કે પછી મોટી બોટલ હોય તો તેનું બટન પ્રેસ કરી સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડે છે. તેમાં કોરોના નો ચેપ લાગવાનો ભય રહેલો છે.
 અમદાવાદના એન્જીનિયર એ આ જોરદાર ઇનોવેશન તૈયાર કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના ના સંક્રમણથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વારંવાર વ્યક્તિ પોતાના હાથ સાબુ થી ધોવે કે પછી પોતાના હેન્ડ સેનિટાઈઝ કરે. આમ તો બજારમાં નિતનવા સેનિટાઈઝર ઉપલબ્ધ છે પરંતુ તેનો ઉપયોગ કરવા માટે જે તે સેનિટાઈઝરની બોટલને અડકવું તો પડે જ છે કે પછી મોટી બોટલ હોય તો તેનું બટન પ્રેસ કરી સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડે છે. તેમાં કોરોના નો ચેપ લાગવાનો ભય રહેલો છે.

આવા સમયે અમદાવાદના એક એન્જિનિયર ઓમકાર ત્રિવેદીએ કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઈઝ મશીન બનાવ્યું છે. દેખાવે આ મશીન એકવા વોટર પ્યુરીફાયર જેવું છે. વ્યવસાયે તો ઓમકાર પ્રિન્ટીગ પ્રેસનો બિઝનેસ કરે છે પણ કોરોનાનું સંક્રમણ વધતા તેઓએ સેનિટાઈઝ ટનલ બનાવવાનું શરૂ કર્યું હતું. સેનિટાઈઝ ટનલ માંથી જ તેઓને કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવાનો વિચાર આવ્યો. હતો. આ સિસ્ટમને કોમ્પેક બનાવી ઓટોમેટિક કોન્ટેક્ટ લેશ હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવ્યુ છે. આ મશીન કોઇપણ કોર્પોરેટ ઓફિસ, બેન્ક, કંપનીમાં લગાવી શકાય છે. સાથે ઘરમાં પણ આ મશીન લગાવી શકાય છે.

 આ મશીન માર્કેટ માં 5 હજાર થી 5500ની કિમતમાં મુકવાનું વિચાર કર્યો છે. મહત્વનું છે કે કોરોનાના આ સંક્રમણ વચ્ચે સેનિટાઈઝર, કરન્સી નોટ સેનિટાઈઝર મશીન, લૉકડાઉનના અમલ કરવા ડ્રોનનો ઉપયોગ જેવા નવા નવા ઇનોવેશન થયા છે તેવા માં અમદાવાદના વધુ એક એન્જીનિયર ઓમકાર ત્રિવેદીએ કોન્ટેક્ટ લેશ સેનિટાઈઝર મશીન બનાવ્યું છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા નવા ઇનોવેશન, સ્ટાર્ટઅપ પર વધુ ભાર મૂકી રહયા છે. તેવામાં કોરોનાના આ કપરા કાળમાં લોકોને આત્મનિર્ભર બનવાની અપીલ પણ કરી રહ્યા છે. ત્યારે ઓમકાર ત્રિવેદી જેવા એન્જીનિયરનું ઇનોવેશન સરાહનીય છે

આ પણ વાંચો,GPSC દ્વારા 1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ; રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂને વેબસાઈટ પર કરાશે જાહેર

0 Response to "લો હવે આવી ગયું ઓટોમેટિક કોન્ટેક્ટ લેસ હેન્ડ સેનિટાઈઝર મશીન"

Post a Comment

Native Banner