
33 જિલ્લા, 8 કોર્પોરેશનમાં કયા કયા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા? જુઓ આખી યાદી
Tuesday, 19 May 2020
Comment
ગુજરાતના 33 જિલ્લાના આ છે કન્ટેઇનમેન્ટ ઝોન, 6 કરોડની વસતિમાંથી 30 લાખ 62 હજારને નહીં મળે છૂટછાટનો લાભ
ગાંધીનગર : લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન બહાર અનેક છૂટછાટ આપી છે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ જીવનજરૂરી વસ્તુઓ મળતી રહેશે. આ સિવાયની દુકાનો નહીં ખુલી શકે. સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છૂટછાટની જાહેરાત કરી હતી. જે બાદમાં આજે રાજ્યના આરોગ્ય અને કલ્યાણ વિભાગ તરફથી કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે. એટલે કે રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકાઓના કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે.

















0 Response to "33 જિલ્લા, 8 કોર્પોરેશનમાં કયા કયા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા? જુઓ આખી યાદી"
Post a Comment