ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂનમાં થશે જાહેર
Saturday 30 May 2020
Comment
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર જૂન મહિનાના બીજા સપ્તાહમાં ધોરણ 10નુ પરિણામ જાહેર થશે.
ધોરણ 10ના પરિણામના અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તૈયારી પણ અંતિમ તબક્કામાં છે. જૂન મહિનાના બીજા સપ્તાહમાં 10 તારીખની આસપાસ પરિણામ જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો,GPSC દ્વારા 1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ; રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂને વેબસાઈટ પર કરાશે જાહેર

0 Response to "ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂનમાં થશે જાહેર"
Post a Comment