ડિજિટલ હેલ્થ EMI કાર્ડ દ્વારા ‘No Cost EMIs'ની સુવિધા સાથે તમારી આંખોની સૌથી સારી સારવાર કરાવો

ડિજિટલ હેલ્થ EMI કાર્ડ દ્વારા ‘No Cost EMIs'ની સુવિધા સાથે તમારી આંખોની સૌથી સારી સારવાર કરાવો

Bajaj Finserv Health EMI Card; Split Medical Expenses into No Cost EMI USE Bajaj Finserv Health EMI Network Card

તાજા આંકડાઓ અનુસાર, વિશ્વમાં દૃષ્ટિહીન લોકોની વસ્તીનો પાંચમો ભાગ ભારતમાં રહે છે. જો કે, આંખની સંભાળ અને રોગોથી બચવા માટે યોગ્ય ચશ્માંના ઉપયોગ દ્વારા આ આંકડો સુધારી શકાય છે. ઉદાહરણ તરીકે, સમયાંતરે આંખની તપાસ આપણને આંખોનું આરોગ્ય જાળવવામાં મદદ કરી શકે છે. આ રીતે સ્થિતિ બગડતાં અટકાવવામાં મદદ મળે છે. જો કે, કોઈ ગંભીર સમસ્યા ઊભી થાય તો તમને તમારી આંખો માટે વિશેષ સારવારની જરૂર પડી શકે છે. કારણ કે આ પ્રકારની સારવારમાં ઘણો ખર્ચ થઈ શકે છે. તેથી, આવા ખર્ચને ફાઇનાન્સ કરવાની સૌથી સારી રીત એ છે કે બજાજ ફિનસર્વ ડિજિટલ હેલ્થ EMI નેટવર્ક કાર્ડનો ઉપયોગ કરીને આ સંપૂર્ણ ખર્ચને નો કોસ્ટ EMIમાં વહેંચવામાં આવે.
આ હેલ્થ કાર્ડ તમને 4 લાખ રૂપિયા સુધીની સારવાર કરવામાં મદદ કરે છે અને તમારા ખર્ચને મન્થલી EMIમાં વહેંચી દે છે, જેને તમે 24 મહિનાના અનુકૂળ સમયગાળામાં ચૂકવી શકો છો. EMI પર કોઈ વધારાનો ખર્ચ થતો નથી અને તમારે ફક્ત કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવ્યા વિના ફક્ત સારવાર માટે થનારો ખર્ચ ચૂકવવો પડે છે. આ ઉપરાંત, આ કાર્ડ દ્વારા તમે ફક્ત જાણીતા ક્લિનિક્સમાં આંખોનો ઈલાજ કરાવી શકો છો એટલું જ નહીં, પરંતુ તમે 800થી વધુ પ્રકારની સારવારના લાભ ઉઠાવી શકો છો, જેમાં ડેન્ટલ કેર અને ડાયગ્નોસ્ટિક કેર્સથી લઇને મેટરનિટી કેર, સ્લિમિંગ ટ્રીટમેન્ટ, પ્લાસ્ટિક સર્જરી, ઓન્કોલોજી ટ્રીટમેન્ટ, સામાન્ય સર્જરી અને આવી ઘણી અન્ય સારવાર સામેલ છે.
આ કાર્ડ પૂરી રીતે ડિજીટલ છે અને તરત જ એક્ટિવ થઇ જાય છે. તેની મદદથી આપને આખા દેશમાં 1000થી વધારે શહેરોમાં ઉપલબ્ધ બજાજ ફિનસર્વનાં 5500થી વધારે પાર્ટનર્સના હેલ્થકેર નેટવર્કની સાથે ગમે ત્યાં અને ગમે ત્યારે કોઈ પણ EMIs પર સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી શકો છો.
નો કોસ્ટ EMIsની સાથે આંખોની સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે
સેન્ટર ફોર સાઈટ, ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલ તથા મેક્સિવિઝન જેવી મુખ્ય હોસ્પિટલમાં આંખોની સારવાર માટે બજાજ ફિનસર્વ નો કોસ્ટ EMIs પર ફાઈનાન્સિંગની સુવિધા આપે છે.
અહિ આંખોને સ્વસ્થ કરવા સારવાર અને સર્જરીની યાદી આપી છે, જેનું પેમેન્ટ તમે EMIsની મદદથી કરી શકો છો:
  • LASIK
  • સ્માઈલ આઈ સર્જરી
  • ગ્લૂકોમા ટ્રિટમેન્ટ
  • યૂવિલ ટ્રિટમેન્ટ
  • મોતિયો
  • ડ્રાઈ આઈ
  • રિફ્રેક્ટિવ સર્જરી
  • સ્ક્વિન્ટ
  • પીડિયાટ્રિક આઈ કેર
  • કેરાટોકોનસ ટ્રિટમેન્ટ
  • ઓર્બિટ અને ઓક્યૂલોપ્લાસ્ટી
આંખોની સારવારના ખર્ચાને EMIsમાં કેવી રીતે પરિવર્તિત કરવો?
ડિજિટલ EMI નેટવર્ક કાર્ડ 4 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ સાથે ઉપલબ્ધ છે, જેમાં 3થી 24 મહિનાના સમયગાળામાં  રકમ ચૂકવી શકાય છે. સારવાર માટે તમે EMIsના સમયગાળાની પસંદગી કરી શકો છો. આ રીતે સારવાર પર થનાર ખર્ચાને ‘નો કોસ્ટ EMIs’માં પરિવર્તિત કરી શકાય છે. આ વાતને ઉદાહરણથી સમજીએ તો, તમારી આંખોની સારવાર માટેની રકમ 1.2 લાખ રૂપિયા છે અને તેની ચૂકવણી માટે તમે 24 મહિનાનો સમયગાળો પસંદ કરો, તો તમારે દર મહિને 5000 રૂપિયાની રકમ ચૂકવવી પડશે.
તમારું ડિજિટલ હેલ્થ EMI નેટવર્ક કાર્ડ કેવી રીતે મેળવશો?
જો તમે પહેલાંથી જ બજાજ ફિનસર્વના ગ્રાહક હો, તો તમે કોઈ દસ્તાવેજોની પ્રક્રિયા વગર તરત કાર્ડ મેળવી શકો છો. આ સિવાય કાર્ડનું ડિજિટલ એક્ટિવેશન પણ શરૂ થઈ જશે. તેના માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
  • 'હેલ્થ EMI નેટવર્ક કાર્ડ' પેજ પર જવું
  • ગેટ ઈટ નાઉ’ બટન પર ક્લિક કરો
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને નામની સાથે વેરિફાઈ કરો
  • તમારા પ્રી-અપ્રૂવ્ડ ઓફરની તપાસ કરો
  • એક વખત લેવામાં આવતી જોઈનિંગ ફી તરીકે 707 રૂપિયાની ચૂકવણી કરો
  • તમારા બજાજ ફિનસર્વ વોલેટ એપ પર કાર્ડને એક્સેસ કરો
જો તમે એક નવા ગ્રાહક છો, તો તમે તમારી નજીકના કોઈપણ પાર્ટનર સ્ટોર, હોસ્પિટલ, મેડિકલ સેન્ટર પરથી કાર્ડ પ્રાપ્ત કરી શકો છો અને નો કોસ્ટ EMI ફાઈનાન્સિંગનો લાભ ઉઠાવી શકો છો. 
હેલ્થ કાર્ડ મળ્યા બાદ તમે ન માત્ર તમારી આંખોની સારવાર સરળતાથી કરાવી શકશો, પરંતુ તેના દ્વારા તમે તમારા માટે અને તમારા પરિવાર માટે વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સેવાનો લાભ ઉઠાવી શકશો. તે ઉપરાંત તમને 1 વર્ષ માટે 1 લાખ રૂપિયાનો વ્યક્તિગત અકસ્માત વીમાનો ફાયદો મળે છે, તેની સાથે તમને મર્યાદિત સમયગાળા માટે આકર્ષક છૂટનો પ્રસ્તાવ પણ મળે છે. 
હવે તમે વિવિધ પ્રકારની 800થી વધુ સારવાર માટે ઓછી કિંમતે  EMIs સુવિધાનો લાભ ઉઠાવી શકો છો, અને તમારી ચિંતાને ઘણે અંશે દૂર કરી શકો છો. એટલા માટે તમારું ડિજિટલ હેલ્થ EMI નેટવર્ક કાર્ડ અત્યારે પ્રાપ્ત કરો.

30 જૂન સુધી 15G અને 15H ફોર્મ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે, નહીં તો FD અથવા બચત ખાતા પર મળેલા વ્યાજ પર ટેક્સ લાગશે

0 Response to "ડિજિટલ હેલ્થ EMI કાર્ડ દ્વારા ‘No Cost EMIs'ની સુવિધા સાથે તમારી આંખોની સૌથી સારી સારવાર કરાવો"

Post a Comment

Native Banner