આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ થતા સેંકડો લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. લોકો રસ્તામાં લથડિયાં ખાતા હોવાના દ્રશ્યો સર્જાયા છે ગેસ લીક થવાના કારણે આઠ લોકોના મોત અને ૨૦ જેટલા લોકોની હાલત ગંભીર છે. જ્યારે કનિદૈ લાકિઅ મોટી સંખ્યામાં અકિલા લોકોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. તો બે હજાર બેડ ધરાવતી હોસ્પિટલમાં લોકોને ખસેડવાની તૈયારી કરવામાં કનિદૈ લાકિઅ આવી છે.
0 Response to "વિશાખાપટ્ટનમ ગેસ લીક : સેંકડો લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ: રસ્તામાં લથડી પડ્યા"
0 Response to "વિશાખાપટ્ટનમ ગેસ લીક : સેંકડો લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ: રસ્તામાં લથડી પડ્યા"
Post a Comment