મોદી પરિવારના કેડીલા ફાર્માસ્યુટીકલ્સ (ધોળકા)માં ૨૧ કર્મચારીને કોરોના પોઝિટીવ

મોદી પરિવારના કેડીલા ફાર્માસ્યુટીકલ્સ (ધોળકા)માં ૨૧ કર્મચારીને કોરોના પોઝિટીવ


મોદી પરિવારના કેડીલા ફાર્માસ્યુટીકલ્સ (ધોળકા)માં ૨૧ કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ કર્મચારીઓ ગામમાંથી તરબુચ-શાકભાજી લઇ આવેલ તે શાકભાજીવાળાના પરિવારમાં ૮ વ્યક્તિને કોરોના પોઝિટીવ આવેલ તેમાંથી કેડીલાના કર્મચારીઓને ચેપ લાગ્યાનું મનાય છે. આ ૨૧ કર્મચારીઓ કોને મળ્યા તેની વિગતો ચકાસાઇ રહી છે

0 Response to "મોદી પરિવારના કેડીલા ફાર્માસ્યુટીકલ્સ (ધોળકા)માં ૨૧ કર્મચારીને કોરોના પોઝિટીવ"

Post a Comment

Native Banner