મહેસાણા-કડી પંથકમાં કોરોનાએ પ્રથમ જીવ લીધો
Thursday, 7 May 2020
Comment
મહેસાણા-કડી પંથકમાં કોરોનાએ પ્રથમ જીવ લીધો : રાજયને કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે મહેસાણાના કડીના દેઉસણા ગામમાં કોરોના પોઝિટિવ આવેલા વ્યકિતનું મૃત્યું નિપજયું છે. કિડનીની બિમારીથી પીડાતા ૫૪ વર્ષીય વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ ૪મેના રોજ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો આજે કોરોના અને કિડનીની બિમારીથી પીડીત વ્યકિતનું મોત નિપજયું છે મહેસાણમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે.
0 Response to "મહેસાણા-કડી પંથકમાં કોરોનાએ પ્રથમ જીવ લીધો"
Post a Comment