કોરોના વાયરસમાં આવી રહેલું પરિવર્તન છે ખતરાની ઘંટડી સમાનઃ હજુ પણ વધી શકે છે કેસની સંખ્યા

કોરોના વાયરસમાં આવી રહેલું પરિવર્તન છે ખતરાની ઘંટડી સમાનઃ હજુ પણ વધી શકે છે કેસની સંખ્યા


જો વાયરસમાં પરિવર્તન આવશે તો વેકસીન પણ મદદ કરી શકશે નહીં


નવી દિલ્હી,તા.૭: કોરોના વાયરસ તેના ચેપને વિશ્વભરમાં ફેલાવી ચૂકયો છે. અમેરિકાની લોસ એલામોસ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોરોના વાયરસના કનિદૈ લાકિઅ 'સ્પાઇક પ્રોટીન'માં ૧૪મું પરિવર્તન જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં વ્યકિતએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. તે પહેલાં કરતાં વધુ જોખમી હોઈ શકે કનિદૈ લાકિઅ છે. સાવધાની એ અકિલા જ સંરક્ષણ છે. આ સાથે જો વાયરસમાં પરિવર્તન આવશે તો વેકસીન પણ મદદ કરી શકશે નહીં. મળતી માહિતી અનુસાર કોરોના વાયરસના ખતરનાક કનિદૈ લાકિઅ લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલમાં કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ સાથે ઝડપથી બદલાઇ અકીલા રહ્યો છે.મહામારી ફેલાવવાની શરૂઆત થઈ ત્યારના દિવસોની કનિદૈ લાકિઅ સરખામણીએ આ સંપૂર્ણ રીતે અલગ છે. કહી શકાય કે માર્ચ મહિનામાં જે વાયરસ હતો તેના કરતા પણ હવે વધુ જોખમી બની ગયો છે. વસ્તીમાં વધુ વાયરસ ફેલાતાં કનિદૈ લાકિઅ સ્થાનિક રીતે ચેપનું પ્રમાણ વધશે અને ફેલાવાનો દર પણ પહેલા કરતા વધુ ઝડપથી થશે. જો કે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે વાયરસ પહેલા કરતા વધુ કનિદૈ લાકિઅ જીવલેણ હશે કે તે જૂના સ્ટેન જેટલો ભારે હશે. પરંતુ અહીં એક વાત ચોક્કસ છે કે વાયરસનું જૂનું સ્વરૂપ સમાપ્ત થઈ જશે અને લોકો નવા પ્રકારના ચેપનો કનિદૈ લાકિઅ શિકાર બનશે. વૈજ્ઞાનિકોએ આખા વિશ્વમાંથી લેવામાં આવેલા છ હજાર નમૂનાઓના આનુવંશિક અનુક્રમનું વિશ્લેષણ કર્યા પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. કનિદૈ લાકિઅ જો વાયરસ આ રીતે પરિવર્તન કરશે તો જેઓ તેમની રસી બનાવવાની અંતિમ તબક્કામાં છે તેઓ નિરાશ થઈ શકે છે. શકય છે કે વાયરસના સ્ટેન બદલવાને કારણે, તે દર્દીઓ પર અસર ન કરે. આવી સ્થિતિમાં, વાયરસના પરિવર્તનની સાથે તેની સારવાર અને નિવારણ પદ્ઘતિઓ પર પણ ફરી વિચાર કરવો પડશે. અમેરિકાની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે સમય જતાં વાયરસ નબળો પડી જશે અને શરીરની પ્રતિરક્ષા તેનો સામનો કરી શકશે. ૩૮૨ દર્દીઓના નમૂનાના અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે નમૂનામાં મોટી સંખ્યામાં વાયરસની આનુવંશિક મટિરિયલ જોવા મળ્યું ન હતું. ૨૦૦૩ના સાર્સ વાયરસમાં પણ આવું જોવા મળ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી દાવો કરે છે કે સમય જતાં વાયરસએ ૧૯૮ પરિવર્તનોની ઓળખ કરી છે જે સ્વતંત્ર રીતે એક કરતા વધુ વખત દેખાયા છે. આ વાયરસ કેવી રીતે ફેલાય છે તે જાણવામાં મદદ કરી શકે છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે જીનોમના કેટલાક ભાગોમાં પરિવર્તન ખૂબ ઓછું થયું છે. તેનો ઉપયોગ રસી બનાવવા માટે કરી શકાય છે.

0 Response to "કોરોના વાયરસમાં આવી રહેલું પરિવર્તન છે ખતરાની ઘંટડી સમાનઃ હજુ પણ વધી શકે છે કેસની સંખ્યા"

Post a Comment

Native Banner