રાજકોટ જેલના કેદીઓ દ્વારા ૪૫૦૦૦ માસ્ક તૈયાર કરાયા
Wednesday 6 May 2020
Comment
રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓની પ્રેરણા: પ સેવા : કેદીઓ દ્વારા તૈયાર થયેલ માસ્ક પોલીસ તંત્ર, એસઆરપી ગ્રુપ, બાર એસોસીએશન કોરોના વોરિયર્સને પહોંચાડાશે
અમદાવાદ,તા.૬ : કોરોનાની વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં સરકાર અને તંત્રની સાથે સાથે ઉદ્યોગજગત હોય કે ફિલ્મજગત સહિતના સૌકોઇ પોતાના તરફથી યથાયોગ્ય સહાય અને કનિદૈ લાકિઅ સેવા સાથે આગળ આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ ૪૫ હજારથી વધુ માસ્ક તૈયાર કરીને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. નોંધનીય કનિદૈ લાકિઅ વાત એ છે અકિલા કે, પ્યોર કોટનમાંથી તૈયાર થયેલા આ માસ્ક સ્થાનિક મ્યુસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર, એસઆરપી ગ્રુપ, સ્થાનિક બાર એસોસીએશનના કનિદૈ લાકિઅ કોરોના વોરિયર્સને પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને અકીલા તાલીમબધ્ધ કરી ઉદ્યમી બનાવી રોજગારી પુરી પાડવામાં આવે કનિદૈ લાકિઅ છે. મધ્યસ્થ જેલમાંના ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતીને ધ્યાને લઇને છેલ્લા કેટલાક દિવસોથી કનિદૈ લાકિઅ માસ્કનું ઉત્પાદન શ: કરાયું છે. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને દસથી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં કનિદૈ લાકિઅ ૪૫૦૦૦ જેટલા માસ્ક તૈયાર કર્યા છે, જે રાજ્યની વિવિધ જેલો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસઆરપી ગ્રુપ ગોંડલ, એસઆરપી ગ્રુપ કનિદૈ લાકિઅ ઘંટેશ્વર, એસઆરપી ગ્રુપ બેડી જામનગર, એસઆરપી ગ્રુપ ચેલા જામનગર, રાજકોટ જીલ્લા પોલીસ, પીડીયુ હોસ્પિટલ રાજકોટ, પોરબંદર જીલ્લા પોલીસ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કનિદૈ લાકિઅ બાર એસોસિએશન, જીલ્લા આરોગ્ય શાખા પોરબંદર, ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ રાજકોટ, એનએસઆઈસી તકનીકી સેવા કેન્દ્ર, રાજકોટ રેલ્વે પોલીસ જેવી વિવિધ સરકારી સંસ્થાઓ તથા વિવિધ પ્રાઈવેટ સંસ્થાઓને પૂરા પાડ્વામાં આવી રહ્યા છે. આ અંગે નાયબ જેલ અધિક્ષક રાકેશ દેસાઈએ જણાવ્યું કે, કેદીઓ દ્વારા બનાવાઇ રહેલા આ માસ્ક ૧૦૦ ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં : ા. ૮ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહયા છે. હાલમાં માસ્કનું ઉત્પાદન ચાલુ છે અને કેદીઓ ભારે ઉત્સાહ સાથે કોરોના સામેની લડાઇમાં તેમની પ્રેરણા: પ સેવા પૂરી પાડી રહ્યા છે.
0 Response to "રાજકોટ જેલના કેદીઓ દ્વારા ૪૫૦૦૦ માસ્ક તૈયાર કરાયા"
Post a Comment