SBIમાં રોકાણ કરતાં મળી શકે છે લગભગ બમણું રિટર્ન, એક્સપર્ટ્સે આપી દાવ લગાવવાની સલાહ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શૅરના કરન્ટ પ્રાઇઝ 188ના હિસાબથી તેમાં 49 ટકા ગ્રોથ મળી શકે છે

 નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ક્વૉટર ચાર (Q4)ના પરિણામો બાદ અનેક દિગ્ગજ બ્રોકરેજ હાઉસે શૅરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એસબીઆઈની લોન ગ્રોથ સારી રહી છે અને યસ બેંક ક્રાઇસીસ બાદ ડિપોઝિટ પણ વધી છે. માર્ચ કવાર્ટરમાં એસબીઆઈ પોતાની અસેટ ક્વોલિટીને સારી કરવામાં સફળ રહી છે.

 જોકે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન નબળો રહેવા અને પ્રોવિજનિંગ વધવાથી નફા પર અસર પડી છે. તેમના મુજબ એસબીઆઈની પાસે કેશ પર્યાપ્ત છે અને કસ્ટમર બેઝ ખૂબ મજબૂત છે. તેનાથી બેંક કોઈ પણ પ્રકારના દબાણથી બહાર આવવામાં સક્ષમ છે.

 નોંધનીય છે કે, SBIનો નફો ચોથા ક્વાર્ટરમાં ચાર ગણો વધીને 3581 કરોડ રૂપિયા થઈ ગયો છે. બેંક દ્વારા પોતાની સબ્સિડિયરી એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસિસમાં હિસ્સેદારી વેચવાથી નફામાં જોરદાર ઉછાળ આવ્યો છે. નેટ નફામાં ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈ કાર્ડમાં હિસ્સેદારી વેચવાથી પ્રાપ્ત 2,731.34 કરોડની રકમ પણ સામેલ છે.

 ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે એસબીઆઈના શૅર માટે 280 રૂપિયાનો ટાર્ગેટ આપતાં રોકાણની સલાહ આપી છે. કરન્ટ પ્રાઇઝ 188ના હિસાબથી તેમાં 49 ટકા ગ્રોથ મળી શકે છે. 

બીજી તરફ, બ્રોકરેજ હાઉસ શૅર ખાને તેમાં 262 રૂપિયા, બ્રોકરેજ હાઉસ એમ. કે. ગ્લોબલુ 225 રૂપિયાના ટાર્ગેટની સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. આઈઆઈએફએલે શૅરનો 250 રૂપિયા ટાર્ગેટ આપ્યો છે.

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ચોથા ક્વોર્ટરમાં એસબીઆઈના પરિણામ હકારાત્મક રહ્યા છે. સારી વાત એ રહી છે કે વાર્ષિક આધાર પર લોન ગ્રોથ 6.4 ટકા અને ક્વાર્ટરના આધારે 5.7 ટકા રહ્યો છે.

રિટેલ લોન ગ્રોથ વાર્ષિક આધાર પર 15.4 ટકા અને ઇન્ટરનેશનલ લોન ગ્રોથ વાર્ષિક આધાર પર 18.1 ટકા રહ્યો છે. કોર્પોરેટ લોન ગ્રોથ વાર્ષિક આધાર પર 11 ટકા અને ક્વાર્ટરના આધારે 9.5 ટકા રહ્યો છે.

0 Response to "SBIમાં રોકાણ કરતાં મળી શકે છે લગભગ બમણું રિટર્ન, એક્સપર્ટ્સે આપી દાવ લગાવવાની સલાહ"

Post a Comment

Native Banner