સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 25મી જૂને લેવાનારી પરીક્ષા NSUIના વિરોધ બાદ મોકૂફ રખાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 25મી જૂને લેવાનારી પરીક્ષા NSUIના વિરોધ બાદ મોકૂફ રખાઈ

  • પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી
  • college exams 2020: final year exam will not be held in ...
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25 જૂનથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવતા NSUIએ વિરોધ કર્યો હતો. NSUIના કાર્યકરોએ 'અમારે ડીગ્રી સર્ટિફિકેટ જોઈએ ડેથ સર્ટિફિકેટ નહીં' અને 'છાત્ર હૈ ટેસ્ટિંગ કીટ નહી' સહિતના બેનરો સાથે યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ માંગ કરી હતી કે પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે. NSUIની માંગના પગલે મોડિ સાંજે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
    બન્ને માંગ સ્વિકારઈ
    NSUIએ કહ્યું છે કે NSUI એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 25જુનથી લેવાનાર તમામ પરીક્ષાઓ રદ કરવા અન્યથા પરીક્ષાઓ હાલ પુરતી મોફુક રાખવા તેમજ વિદ્યાર્થીઓને પોતાના નજીકના મથકોમા કેન્દ્રોની વ્યવસ્થા કરવા કુલપતિને રજુઆત કરી હતી. જે બેન્ને માંગોમાં પૂર્ણ કરાઈ છે. આગામી સમયમાં અન્ય નિર્ણય કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

0 Response to "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 25મી જૂને લેવાનારી પરીક્ષા NSUIના વિરોધ બાદ મોકૂફ રખાઈ"

Post a Comment

Native Banner