ગુજરાત પર વધુ એક આફત આવી શકે, આવતા અઠવાડીયે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
Thursday 28 May 2020
Comment
source
અનુમાન /
અમદાવાદ. હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ મહામારી કોનાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે હવે દેશમાં વાવાઝોડા પણ આવવા લાગ્યા છે. તેની સાથે સાથે ગુજરાત વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટ સેન્ટ્રલ અને સાઉથ વેસ્ટ પર બની રહી છે. જેને કારણે 29 મેના રોજ સિસ્ટમમાંથી લો પ્રેશર ઉભું થશે અને 48 કલાકમાં ડિપ્રેશનમાં બદલી શકે છે અને વાવાઝોડાનું રૂપ ધારણ કે એવી શક્યતા છે. જો આમ થયું તો આવતા અઠવાડીયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાનું નામ નિસર્ગ હોય શકે છે.windy સાઈટ પર જે તારીખ સિલેક્ટ કરશો તે દિવસ નું સ્ટેટ્સ બતાવશે
👉click here 👈
આ પણ વાંચો : મોટોરોલા / ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતો ‘Moto G Pro’સ્માર્ટફોન લોન્ચ,
0 Response to "ગુજરાત પર વધુ એક આફત આવી શકે, આવતા અઠવાડીયે વાવાઝોડા સાથે વરસાદની આગાહી"
Post a Comment