
31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું, જાણો - શું ખુલ્લુ રહેશે અને શું બંધ
Sunday, 17 May 2020
Comment
ગુજરાતમાં સરકારની હાઈ પાવર કમિટીની આ મામલે બેઠક શરૂ થઈ ગઈ છે.
31 મે સુધી લોકડાઉન લંબાવવામા આવ્યું, હોટલ-રેસ્તરાં બંધ રહેશે, મેટ્રો અને ફ્લાઇટ સેવા અત્યારે શરૂ નહીં થાય

Live Lockdown 4.0 Update
- NDMAની ભલામણ પહેલા જ તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે 31મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો
- લોકડાઉનના ત્રીજા ફેઝમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે અલગ અલગ છૂટ આપવામા આવી હતી
- હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.
- રેસ્ટોરન્ટમાં હોમ ડિલેવરીને છૂટ આપવામાં આવી
- પાન મસાલા એસોસિએશને દુકાનો ખોલવા દેવા માટે આપ્યું આવેદન
- દેશભરમાં કોરોનાને લઈ 5 ઝોન તૈયાર કરાશે
- ગુજરાત સરકારની લોકડાઉન 4.0 મામલે હાઈ કમિટીની બેઠક શરૂ
- કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્દેશ આપ્યો
કેન્દ્ર સરકારની જનરલ ગાઈડલાઈન્સ
શું નહીં ખૂલે
- શાળા-કોલેજ,
- સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
- રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
- પાનપાર્લર બંધ રહેશે
- જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
- ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે
શું ખુલી શકે છે
બેન્ક - એટીએમ
કરિયાણા
મેડિકલ શોપ
બસ સેવા - શરતો સાથે
શાકભાજી
ફૂડ ડિલેવરી
સવારે 7થી સાંજે 7 સુધી અવર જવર ચાલુ કરી શકાય છે
શું નહીં ખૂલે
- શાળા-કોલેજ,
- સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
- રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
- પાનપાર્લર બંધ રહેશે
- જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
- ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે
શું ખુલી શકે છે
બેન્ક - એટીએમ
કરિયાણા
મેડિકલ શોપ
બસ સેવા - શરતો સાથે
શાકભાજી
ફૂડ ડિલેવરી
સવારે 7થી સાંજે 7 સુધી અવર જવર ચાલુ કરી શકાય છે
આ પહેલા રવિવારે લોકડાઉનનો ત્રીજો ફેઝ ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.
0 Response to "31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું, જાણો - શું ખુલ્લુ રહેશે અને શું બંધ"
Post a Comment