15મી ઓગષ્ટ બાદ ખુલશે શાળા-કોલેજ, માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની જાહેરાત

દેશના 33 કરોડ વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે નિર્ણય અંગે રહસ્ય ઉંચકતા રમેશ પોખરીયાલ

 દેશના 33 કરોડ વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે નિર્ણય અંગે ભારત સરકારના માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ પડદો ઉંચકી દીધો છે. પોખરિયાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે દેશમામાં શાળાઓ અને કૉલેજોને લઈને જે ચર્ચા છે તેમાં હાલમાં કોઈ અવકાશ નથી. દેશમાં ઑગસ્ટ 2020 પછી શાળાઓ ખૂલશે. અગાઉ એવી અટકળો હતી કે દેશમાં જુલાઈથી 30 ટકા કોરમ સાથે શાળાઓ ખૂલશે પરંતુ હાલમાં એવી શક્યતાઓ જણાતી નથી. (પ્રતિકાત્મક તસવીર)

 ઇન્ડિયા ટૂડે દ્વારા બીબીસી હિંદીના એક વીડિયોના અહેવાલથી ટાંકવામાં આવ્યું છે કે દેશમાં શાળાઓ આગામી ઑગસ્ટ પછીથી ખૂલશે. શક્ય હશે તો 15 ઑગસ્ટ બાદ શાળાઓ ખૂલી શકે છે. આ અહેવાલ બાદ પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ 3 જૂનના અહેવાલ મુજબ શાળા કૉલેજો 15 ઑગસ્ટ પછી ખૂલશે. (પ્રતિકાત્મક તસવીર)

 હાલમાં તો કૉલેજોમાં યુજીસીની ગાઇડલાઇન મુજબ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે કૉલેજો પણ ઑગસ્ટ બાદ ખૂલશે કે નહીં આ સવાલના જવાબમાં પણ પોખરિયાલે અવશ્ય એવો પ્રત્યુતર આપ્યો હતો. આમ દેશમાં જ્યા જયા પ્રવૃતિઓ સામાન્ય થઈ રહી છે ત્યા પણ વિદ્યાર્થીઓને ઑગસ્ટ સુધી ઘરેથી જ ભણવાની ફરજ પડશે. (પ્રતિકાત્મક તસવીર)

 HRD મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બીબીસી હિંદીને આપેલા ઇન્ટરવ્યૂ બાદ સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી. જોકે, જેવી રીતે રાજ્યમાં આવતીકાલથી મૉલ મંદિરો ખૂલવા જઈ રહ્યા છે ત્યારે આ મામલે હવે વાલીઓ પણ અસમંજસની સ્થિતિમાં છે. એક બાજુ શાળાઓ બંધ છે તો બીજી બાજુ ફીસ ઉઘરાવાની શરૂઆત થઈ ગઈ છે આ સ્થિતિમાં હવે કોઈ સત્તાવાર નોટિફિકેશન ન આવે ત્યા સુધી રાહ જોવી જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

0 Response to "15મી ઓગષ્ટ બાદ ખુલશે શાળા-કોલેજ, માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની જાહેરાત"

Post a Comment

Native Banner