PM મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશના કરશે સંબોધન, લોકડાઉન વધશે કે છૂટ મળશે?
Tuesday 12 May 2020
Comment
કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત દેશને સંબોધિત કરશે. પીએમ મોદી રાત્રે 8 વાગ્યે સંબોધન કરશે અને સરકારની તરફથી કોરોનાને રોકવા માટે ઉઠાવામાં આવી રહેલા પગલાં અંગે જણાવશે.
877 people are talking about this
આ દરમ્યાન લોકડાઉન પર પણ અગત્યની જાહેરાત કરી શકે છે. આની પહેલાં સોમવારના રોજ પીએમ મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.
0 Response to "PM મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશના કરશે સંબોધન, લોકડાઉન વધશે કે છૂટ મળશે?"
Post a Comment