વિદ્યાર્થીઓ-વાલીઓ માટે મોટા સમાચાર, આવતીકાલે જાહેર થશે ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ

વિદ્યાર્થીઓ-વાલીઓ માટે મોટા સમાચાર, આવતીકાલે જાહેર થશે ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ

આવતીકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

The result of Std.12 Science will be announced tomorrow, can be seen on the board's website at 8 am

  • www. gseb. org પર વિદ્યાથીઓ પરિણામ જોઈ શકશે
  • માર્કશીટ અને સર્ટિફિકેટ લેવા માટેની તારીખ પછી જાહેર કરવામાં આવશે
ગાંધીનગર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે એટલે કે 17 મેના રોજ સવારે 8 વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે ધો. 12 સાયન્સની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવાની તારીખ હવે પછી જણાવવામાં આવશે. આ ઉપરાંત ગુણચકાસણી, દફતરચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની સૂચનાઓનો પત્ર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. 

0 Response to "વિદ્યાર્થીઓ-વાલીઓ માટે મોટા સમાચાર, આવતીકાલે જાહેર થશે ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ"

Post a Comment

Native Banner